________________
શ્રી વર્ધમાન પ્રભુના શુભ-નામ-રૂપી દેવામાં તેના શુદ્ધ, નિર્મળ ગુણરૂપી ફૂલેને ગુથી, કીતિરૂપ સુગંધથી ભરપૂર, પૂજ્ય ઘાસીલાલજી મહારાજ સાહેબે બનાવેલ આ સ્તુતિરૂપ સુંદર મંગળ માળાને જે ભવી જીવ કંઠમાં ધારણ કરશે તેને ત્રણ લેકની દ્રવ્ય અને ભાવલકમી આપમેળે આવીને વરશે.
// ઇતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રીવાસીલાલવૃતિવિરચિત શ્રીવમાનભક્તામર સ્તોત્ર
સપૂર્ણમ્