________________
૫o
(૪૧) | હે જીનેન્દ્ર ! સમવસરણમાં આપના ઉપર જે ત્રણ ઉજજવળ છત્રો ધરાય છે તેની પ્રભા શરદ ઋતુના ચન્દ્રની પ્રભાથી અત્યંત ઉજજવળ છે. વળી તે આપના સમ્યફ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યફ ચારિત્ર રૂપ રત્નત્રયના તથા પ્રભુપદ અને મોક્ષપદના પણ આપ જ દાતા છેતેનાં સૂચક છે.
(૪૨). યત્ર ત્વદીય-પદ-પંકજ-સન્નિધાન, સન્ધાનભૂમિ-રસમાપિ સમા સમન્તાત્ . સર્વત્તવશ્વ સુખદા વિલસતિ લોકા, મળે નું ક૯પનરેવ ભવત્-પદાજમ્ II હે નાથ ! તારા ચરણુપંકજ સન્નિહિત થાતા જ જ્યાં, વિષમ ભૂમીભાગ પણ અતિ ત્વરિત સમ થાતા જ ત્યાં; ફૂલે ફળે તુ સાથે સર્વે મનુજ સર્વ સુખી બને, આથી તમારા ચરણ-પંકજ કેપતરુ લાગે મને.