________________
(૪૦) હે નાથ ! આપના પ્રભાવથી આકાશમાં દુભિનાદ થાય છે અને તે ચોક્કસ કહે છે – હે ભવ્ય જીવો ! આ વિકટ કેમ સમૂહ રૂપી વેરીના જીતનાર, ત્રણ લોકના નાથ,
ત્રિસ અતિશયેના ધારક, જિનેન્દ્ર ભગવાન જે મેક્ષ માર્ગ બતાવે છે તેનું શરણ ગ્રહણ કરો.”
(૪૧) અત્યજજવલં વિજિત–શારદ-ચન્દ્રબિએ સંમાદક સકલ-મંગલ-મંજુ-કન્દમ્ | છત્રત્રયં તવ નિવેદયતે જિનેન્દ્ર !, રત્નત્રયં પ્રભુપદ શિવદં દદાતિ છે અત્યંત ઉજજવલને વિજેતા શારદીય શશાંકના, સમાદદાયક કેન્દ મંજુલ છે સકલ કલ્યાણના. ત્રણ છત્ર છે પ્રભુ ! જે તમારા આ નિવેદિત છે કરે, તે રત્નત્રય છે શિવવિધાયક ભવ્યજન માટે અરે!