________________
४८
પર રહેનારા મુનિઓ આપના ભામ`ડળની સ્તુતિ કરે છે, અને કહે છે—આપનું ભામડળ મેહરૂપી અંધકારના નાશ કરે છે તેા તેને સૂર્યમંડળની ઉપમા (તુલના) કૅમ આપી શકાય ? અર્થાત્ ન આપી શકાય. કારણ ભામંડળ તે દ્રવ્ય અને ભાવ અન્ને અધકારના નાશ કરે છે.
(૪૦)
ચત્કમ –વૃન્દ–સુભટ વિકટ વિજેતા, લાકત્રય-પ્રભુ–સા–વતિશેષ-ધારી । તસ્મા–જિજનેન્દ્ર-સરણિ શરણીકરું, ભવ્યા ઇતિ ધ્વનતિ ખે કિલ દુન્દુભિસ્તે ॥ આ વિકટ કસમૂહ-વેરી-ના વિજેતા એક છે, અતિશયબલી ત્રણ ભુવનના જે નાથ પણ આ એક છે, આવા જગતના ભવ્યજન ! આ નાથનું શરણું ગૃહેા, એવુ કહી વાગી રહી આ દુદુભી ગગને અહે !