________________
४७
પુષ્પ, ઝાકળ અને મેાતીના હાર સમાન ઉજ્જવળ જે સફેદ અને ચમકતાં ચામરા આપના ઉપર ઢાળાઈ રહ્યાં છે તે આપનુ શુકલધ્યાન, સર્વજ્ઞતાને આપનાર અને સર્વ કર્મીને નાશકર્તા આપ જ છે તેમ સૂચવે છે.
(૩૯)
આખડã–વનિ–મડલ-માગત-સ્તે-, ભ્રમ'ડલ' તવ નુતં મુનિમલેશ્ર્વ । માહા-ધકાર-પરિહાર–કર જિનેન્દ્ર ! તુલ્ય કથં ભવતિ તદ્ન રવિમ’લેન ।। સપ્રેમ ભૂમી–તલ સમાગત ઇન્દ્રગણુ મુનિએ તથા, તવ નાથ ! ભામ'ડલતણું વર્ણન કરે છે સથા; જે માહ–તવ સંહારકારક સર્વસુખ અપી શકે, તેની બરાબર સૂર્ય મંડલ નાથ ! કેમ કરી શકે. (બા (૨) (૩૯)
હે નાથ ! પૃથ્વી પર ઉતરી આવેલા ઈન્દ્રો તથા પૃથ્વી