________________
જીની ભાષામાં સમજી શકાય તેવી છે. અમૃત સમાન, મધુર અને આકર્ષક છે. કલ્યાણકારી, સિદ્ધિ આપનાર, તેમજ શાંતિ આદિ અનુપમ ગુણરત્ન દેનાર છે.
| (૩૮)
ગાક્ષીર-નીર-શશિ-કુન્દ-તુષારહાર– શુકલ-વિય-વિલસિતૈઃ શુભ-ચામરીધે, ધ્યાન સિત તવ વિભા ! વિનિવેદ્યતે ચતુ,
સર્વજ્ઞતા તદનુ કર્મન્સમૂલ-નાશઃ | દુ-જલ-શશિ-કુન્દ-હિમ-મણિહાર સમ ઉજજવલ સહી, ચામર ગગનતલ લલિત જાણે પ્રગટ કરતી છે સહી. છે તમારું ધ્યાન જિનવર ! શુકલ પણ તેથી કહી, સર્વજ્ઞતા નિશેષ-કમ-સમૂહનાશક છે સહી. |
(૩૮) હે પ્રભુ ! ગાયનું દૂધ, નિર્મળ પાણી, ચંદ્ર, કુન્દ