________________
(૩૬). દેવૈ-રચિત્ત-કુસુમ-પ્રકરસ્ય વૃષ્ટયા, દિભંડલ સુરભિત ભવતઃતિશેષાત્ |
સ્યાદ્વાદ–ચારુ-રચના-વચના-વલીનાં, વૃધ્યા ભવન્તિ ભવિનઃ પ્રશમે નિમગ્ના છે સુરવૃન્દ જે હે નાથ ! વર્ષા અચિત્ત પુષ્પોની કરી, સુરક્ષિત કરી ચારે દિશા, એ આપની અતિશય ખરી, સ્યાદ્વાદ નયની ચારચનાયુક્ત વાણી સાંભળી, સહુ ભવ્યલકા પ્રશમધારા—મગ્ન થાય છે વળી.
સમોસરણમાં હે પ્રભુ ! આપના અતિશય મહિમાથી પ્રેરાઈ દેવ અચિત્ત પુષ્પની વૃષ્ટિ કરે છે તેથી દશે દિશાઓ (દિગમંડળ) સુગંધિત થઈ શુક્રવાતાવરણમય થઈ જાય છે, અને આપની અનેકાન્તવાદની સુંદર દિવ્ય