________________
આ ચંદ્ર છે કે નહિ–નહીં તે તો કલંકિત જ્ઞાત છે, આ સૂર્ય પણ હેયે નહી ક્યમ તાપ તેને ખ્યાત છે.
( ૩૪ ) - સમોસરણમાં મણિરત્ન જડિત સિંહાસને બિરાજમાન, તેમજ તેજના | જરૂપ આપને જે ઈ હે નાથ ! તત્ત્વજિજ્ઞાસ બુદ્ધિમાન જન આપના સ્વરૂપ વિષે શંકાશીલ બને છે અને વિચાર કરે છે કે શું આ ચંદ્રમા હશે ? પણ ના, કારણ કે તે કેલક યુક્ત છે, તે શું સૂર્ય હરો તે પણ હેય નહિ. કારણ કે તેને તાપ તે પ્રચંડ હોય છે.
(૩૫). પુંજ-વિષા-મિતિ પુરા નિરણાયિ પશ્ચાદ્ર વ્યક્તાકૃતિ-સ્તનધરાડ્ય-મિતિ પ્રબુદ્ધ | ભચૈઃ પુમાનિતિ પુનઃ પ્રશમ-સ્વભાવઃ, કારુણ્ય-રાશિ-રિતિ વીરજિનઃ ક્રમેણ //