________________
જા
- તે શું નહી પ્રભુવર ! તમારા ચરણના અવલંબથી, - નિઃશોક થઈ નિષ્કર્મ થાયે ભવ્યજન અવિલંબથી.
| (૩૩) - હે પ્રભુ ! ક કેલી નામનું વૃક્ષ આપના સંસર્ગથી શેકરહિત બની જગતમાં અશોક નામથી પ્રસિદ્ધિ પામ્યું. તે પછી હે નાથ ! ભવ્ય જીવ આપના ચરણાને આશ્રય લઈ કર્મ રહિત થઈ અશોક (શોકરહિત) અવસ્થા પ્રાપ્ત કરે જ. તેમાં આશ્ચર્ય નથી.
| (૩૪) સિંહાસને મણિમયે પરિભાસમાને, નાથે નિરીક્ષ્ય કિલ સંદિહત વિધિજ્ઞાઃ | ઇન્દુ: કિમેષ ? નહિ યતુ સકલંકર, કિં વા રવિન સ તુ ચંડતરપ્રકાશઃ |
મણિજડિત સિંહાસન–વિરાજિત આપને પ્રભુ ! દેખતા, તત્ત્વજ્ઞ બુદ્ધ જન વિવિધ સંદેહથી શક્તિ થતા;