________________
४०
વામી ! જ્ઞાન દર્શન આદિ અનત ગુણાના ધારક ! દેવાના નાયક ! કલ્યાણકારક ! ભવિજીવના સહાયક ! આપ ઘણે દૂર બિરાજો છે તે પણ કૃપા કરી અમને જ્ઞાનરસના પૂરથી વિકસિત કરો, કારણ ચંદ્રમા આકાશમાં ઘણે દૂર છે છતાં શુ' કુમુદેને પ્રફુલ્લિત નથી કરતા ! અર્થાત્ કરે છે.
( ૩૩ )
વૃક્ષાપિ શાકરહિતા ભવદાશ્રયેણ, જાતસ્તતઃ સ યદશાક ઇતિ પ્રસિદ્ધઃ । ભવ્યાઃ પુનર્જિન ! ભવચ્ચરણાશ્રયેણુ, કિ નામ કમ રહિતા ન ભવન્ત્યશાકાઃ ! ॥
કૅલિ તરુ નિઃશાક થઈ પામી મદદ પ્રભુ ! આપની વિખ્યાત નામ અશાક પામ્યું એ જ અતિશય આપની,