________________
૩૯
પાંચમા આરામાં ભવ્ય જના આપના અમૃત રસથી ભરપૂર વચનનું પાન કરી આપનું ધ્યાન ધરવા થકી આત્મશાંતિ પ્રાપ્તિ કરે છે.
( ૩૨ )
ષટ્કાયનાથ ! મુનિનાથ ! ગુણાધિનાથ ! દેવાધિનાથ ! ભવિનાથ ! શુભેકનાથ ! ! અસ્માન્ પ્રાધય જિનાધિપ ! દૂરતાપિ, કિંના સ્મિતાનિ કુરુતે કુમુદાનિ ચન્દ્રઃ ? ષટ્કાયનાયક ! શુભવિધાયક ! ગુણનિકાયનિધાન હૈ ! હે દેવનાયક ! ભવિસહાયક ! નાથ ! જિનભગવાન હૈ ! રિને કૃપા અમને જગાડા જ્ઞાન–રસના—પૂરથી, જીન ! શુ ન કરતા કુમુવનને ચન્દ્ર વિકસિત દૂરથી ? ( ૩૨ )
છ કાયના નાથ ! મુનિએના
હૈ જીન ભગવાન !