________________
૩૮
(૩૧ ) દુઃખ-પ્રધાન-શિવ-વર્જિત-હીયમાને, કાલે સદા વિષય-જાલ-મહા-કરાલે . ભવ્યા ભવભ્રવચન શિવદં જિનેન્દ્ર ! પીવાઓમશાન્તિમુપયાતિ નિતાત
શુદ્ધા છે જ્યાં મોક્ષપદથી રહિત ભવિજન દુઃખજાલ વિશાલ છે, જ્યાં આયુબલ ઘટતા રહે આ વિષમ પંચમ કાલ છે, એમાં પ્રભા ! તને વચનરૂપી અમૃત–રસના પાનથી, પામે ભવિક–જન આત્મશુદ્ધી શુદ્ધ તારા ધ્યાનથી.
(૩૧ ) હે પ્રભુ ! ઉતરતા આ વિષમ પંચમકાળમાં સંસારી જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. દુ:ખને ભાર વૃદ્ધિ પામે છે, આયુષ્ય આદિ બળ ઘટતું રહે છે. એવા આ