________________
૩૭
( ૩૦ ) શીતાંશુ-રશ્મિ-નિકર–પ્રસરા-નુષંગાદૂ, ચચ્ચન્દ્રકાન્ત-મયઃ પરિતા દ્રાન્તિ તદ્ન-વસ્ત્વદીય-મહિમ-શ્રવણેન ભવ્યા, શાન્તા; પ્રવૃ૬-કરુણા દ્રવિતા ભવન્તિ જિનવર ! સુધાકર–કિરણને સમૈગ પામી સથા, મણિવર પગલતા ચંદ્રકાંતક આ ધરાતલમાં યથા, તેમ જ તમારા પરમ મહિમા શ્રવણ કરતાં સદા, ભવિજીવનના હૈયા થકી ઝરણા કરે છે જે સદા. ( ૩૦ )
હે પ્રભુ ! જેવી રીતે ચંદ્રનાં શીતળ કિરણાની નિળ પ્રભા, પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ ચંદ્રકાન્ત મણિને પીગળાવે છે. તેવી રીતે આપના અનુપમ મહિમાનું શ્રવણુ કરતાં, ભન્ય જીવાના હૈયામાંથી દયા અને અહિંસાનાં ઝરણાં ઝરે છે.