________________
૩૬ :
( ૯ ). દરસ્થિપિ શિતરમિ-રલ સ્વકીઃ, શુભૈ-ર્વિકાસિ-કિરણૈઃ સુવિકાસભાવમૂા અન્તર્ગત વિતનુતે કિલ કૅરવાણાં, તદ્દ–વજિનેન્દ્ર ! ગુણ–રાશિરયં જનાનામાં અતિ દૂરથી પણ ચંદ્રમા નિજ કિરણના ઉકર્ષથી, વિકસિત કરે છે કૈરાના અંતરોને હર્ષથી; ત્યમ નાથ ! તારા આત્મદર્શક સૌમ્ય શુભ ગુણ વૃન્દ છે. તેથી જગતમાં ભવ્ય-જનને સર્વથા આનંદ છે.
( ૨૯ ). જેમ ચંદ્રમા પિતાના કિરણોના પ્રભાવથી સરોવરમાં ઉગેલા કમળાના અંતરને વિકાસ કરે છે. તેમ હે જીનેન્દ્ર ! આપના ઉજજવળ ગુણોને સમૂહ ભવ્ય જનોના હૃદય, પર પડવાથી સર્વથા આનદ આપી ખિલવે છે.