________________
૩૫
ધર્મ” નિરૂપ્ય પરમ ખલુ દુઃખભજ, નિત્ય વિકાસયસિ ભવ્યદ! ભવ્ય-કજમ્ ॥
જે ચન્દ્રમ`ડલ સમo સલિલ સમ અમૃત ફીણ સુપુ ંજ સમ, વિકસિત – મનેરથ–પુષ્પનુ જે એક વિસ્તૃતકુંજ સમ હે નાથ ! એવા દુ:ખનાશક ધના દાતા તમે, જેના શ્રવણથી ભવિ કમલ વિકસિત સદા કરતા તમે. (૨૮) હે પ્રભુ ! આપે જે ધર્મના ઉપદેશ કરેલ છે તે ખરે ખર દુઃખના નાશ કરનાર છે. તે ચંદ્રમંડલ, જલ, અમૃત અને ફીણના પુજ સમાન નિર્મળ અને શાંતિપ્રદ છે. મનેરથરૂપ, મનેાહર ફૂલાને વિશાળ લતામંડપ છે. અને આપ ભવ્યરૂપી મલેાના વિકાસ કરી છે. ૧ સલિલ પાણી !