________________
૩૪
રાગાદિ–દાષ–નિચયા ભગવ–સ્તથૈવ, ને ચાંતિ કિ`ચિદપિ! દેવ ભવત્સમીપે ॥ રવિકિરણમંડલ પાસમાં જયમ તિમિર ક્ષણ ટકતું નથી, જયમ દુઃખ ચિંતામણિ નિકટ ક્ષણમાત્ર પણ ટકતું નથી; ત્યમ રાગ આદિક દુર્ગુણા તવ પાસ ટિક શકતા નથી, આ દાષ છે, તુ દોષહર, વિદિત એ કાને નથી. (૨૭)
જેમ સૂર્ય મંડળ પાસે અધકાર આવી શકતા નથી. ચિન્તામણિ રત્ન પાસે દુઃખ માત્ર આવી શકતું નથી. તેમ હું દેષહર દેવ ! આપની અનુપમ પ્રભા આગળ રાગ આદિ અઢાર દાષામાંથી કાઈ દોષ જરા પણ નજીક ફરકી શક્તા નથી.
(૨૮)
શીતાંશુ-મડલ-જલા-મૃત-નપુજ, મોસ્ફુલ્લિતેપ્સિત-સુપુષ્પ-વિશાલ-કુંજમ્