________________
ત્યસેવિનો ભવિ-જનાધુવ-નિત્ય-સૌખ્ય, તસ્માદિતાખ્યધિકતાં સમુપૈષિ નાથ ! in હે નાથ ! ચિંતામણિ તથા સુર વૃક્ષ નવનિધિ સર્વ જે, તે છે વિનશ્વર ક્ષણિક લૌકિક આપતા સુખ સર્વ જે; પણ આપની આરાધના ધ્રુવ નિત્ય સુખ દેતી સદા જેથી જિનેશ્વર ! સર્વથી છે શ્રેષ્ઠ આ જગમાં સદા.
en (૨૬). સંસારી જીવ ચિન્તામણિ, ક૯પવૃક્ષ અને નવનિધાનના યોગ વડે ક્ષણિક અને નાશવંત સુખ મેળવે છે, પણ આપની આરાધના કરનાર ભવ્ય જીવો નિત્ય અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે તેથી આપ તે સર્વથી અધિક છે,
(૨૭) દ્વાન્ત ન યાતિ નિકટે રવિ-મંડલસ્ટ, 1 ચિન્તામણેશ્વ સવિધે ખલુ દુઃખલેશ .