________________
૩૨
જ્ઞાનાદિકાન્ જન-મનઃ-પરિતોષ-હેતૂન, સંસ્કૃત્ય કેા ન પરિતાષ-મુપૈતિ ભવ્યઃ ।। જે ચંદ્રરશ્મિસમાન નિર્મળ આપના ગુણુ સદા, સરવૃક્ષ ચિંતામણિ સમા શુભ કામનાપૂરક સદા, શુભ જ્ઞાન આદિ અનંત હિતકર સ` સૌખ્યનિધાન જે, છે ક્રાણુ તેનુ રમરણ કરતાં સુખ ન પામે પ્રાણ જે ? ( ૫ )
હે પ્રભુ ! ચંદ્રસમાન નિળ શીતળ, કલ્પવૃક્ષ અને ચિંતામણિસમાન મનવાંછિત કામના પૂર્ણ કરનાર આપના ગુણાની સ્તુતિ કરીને ક્રાણુ ભવ્ય જીવ સત્તાષ મેળવતા નથી ! અર્થાત્ સર્વ જીવો શાંતિ અનુભવે છે. ( ( ૨૬ ) ચિન્તામણિ સુરતરુ-નિધય-સ્તથૈવ, તેભ્યઃ સુખ ક્ષણિક-નધર-માનુવન્તિ !