________________
૩૧
અજ્ઞાનિના વિષય-વૃષ્ણિ ત-માનસાન્ધ, સન્માર્ગ –માનયતિ તાત્ ભવતઃ પ્રભાવઃ ॥ જે જન પ્રમાદી વિષય–માહ અધીન ધવિહીન છે. ઉન્મા ગામી પ્રાણિઓના સંગમાં જે લીન છે, અજ્ઞાનવશ જે વિષય– મદિરાસક્ત અતિ દુર્ભાવ છે. સન્માર્ગીમાં તેને પ્રભા ! તુજ લાવનાર પ્રભાવ છે. ( ૨૪ ) હૈ નાથ ! આ સંસારમાં જે છા પ્રમાદી, વિષયી, મેહવશે કરીને ક વ્યવિમુખ જીવન ગુજારે છે, પાપીએની સાખતમાં ઉન્માર્ગ જીવન જીવી રહ્યા છે, અજ્ઞાનને આધીન જેએનુ મન ઇંદ્રિયાના વિષયેનુ ઉત્પત્તિસ્થાન બની રહ્યુ છે એવાઓને આપના પ્રભાવ સન્માર્ગ માં લાવે છે. ( ૧૫ )
કલ્પ-દ્રુમા-નિવ ગુણાંસ્તવ ચન્દ્ર-શુભ્રાન ચિન્તા-મણી-નિવ સમીહિત-કામ-પૂર્ણીન્