________________
૩૦
મિથ્યાત્વ-દોષ મખિલ મલિનસ્વરૂપ,
ક્ષિપ્ર પ્રણાશયતિ તે વિમલ પ્રભાવ છે ચિર–કાળથી આગત વિષમતર હૃદયમાં બેઠેલ જે, વિષયુક્ત ભવન–ભ્રમણકારક મિલન થઈ બેઠેલ જે, મિથ્યાત્વરૂપી દોષ જે દિન-રાત સંતાપી રહ્યા, પૂનીત તવ પુન્ય પ્રભ ? તે નષ્ટ થાતા છે રહ્યા.
હે પરમાત્મા ! અનાદિ કાળથી સંસારી જીવ મિથ્યાત્વરૂપી અંધકારને કારણે ભવભ્રમણ કરે છે, અને મિથ્યાત્વરૂપી ઝેરના કેફથી જન્મ મરણના દુ:ખ ભોગવે છે. આવા મલિનસ્વરૂપી મિથ્યાત્વના દોષને આપને નિર્મળ પ્રભાવ સત્વર નાશ કરે છે.
( ૨ ) પ્રામાદિકા વિષય-મહ-વશે ગતા , કર્તવ્ય-માગ વિમુખા કુમતિ-સતા મા