________________
જિનવર ! તમે ચાલ્યા ગયા મારે હવે જોવું કહીં, છે કેણ એવો ? પ્રશ્નનો ઉત્તર મને આપે અહીં. ક
. ( ૧૮ ) હે મુનિઓના નાથ ! હું આ નૌકાને નિત્ય પૂછું છું કે આ તરવા તારવાની કળા તું ક્યાંથી શીખી ? પરંતુ નૌકા મને કાંઈ ઉત્તર આપતી નથી, આપ પણ નિર્વાણ પામ્યા છે અને સિદ્ધ ગતિમાં બિરાજયા છે, માટે પ્રભુ ! આપ જ મને કહો કે આ પ્રશ્નને સંતોષકારક ઉત્તર આપે એવો ત્રીજો કોણ છે ? (સદ્દગુરૂ સીવાય કોઈ ઉત્તર આપી શકશે નહિ. )
( ૨૦ ) પીયૂષ—મત્ર નિજ-જીવન-સાર-હેતું, પીત્વાઇનુવન્તિ મનુજારૂનુમાત્રરક્ષામ્ ા
સ્વાદ્વાદ-સુન્દર–ચં ભવતસ્તુ વાચં', પીત્વા પ્રયાતિ સુતરા-અજરા-મરત્વમ્ !