________________
૫
( ૧૮ )
• }
]]> • ! હે પ્રભુ! આપના ચરણ કમલમાં જે જીવ પેાતાનુ મસ્તક નમાવી આપને સદા નમસ્કાર કરે છે તેને આ જગતમાં સર્વ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ મળે છે. એટલુ જ નહિ પણ નમરકાર કરનાર આત્મા તેના ફળરૂપે પુણ્યના ઉદ્દય વડે ક્રમશઃ તિર્થંકર થઈ કલ્યાણ કરનાર બને છે અને શાશ્વત મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
( ૧૯ ) પૃચ્છામિ નાવ–મધુના મુનિનાથ ! નિત્ય, પ્રાપ્તા ત્વયા તરણ-તારણતા હિ કસ્માત્ ? । સા નાત્તર વિતનુતે ત્વમપિ પ્રયાત—, સ્તશ્રૃહિ કાઽસ્તિ પરિતાષકર-સ્તુતીયઃ ॥ હું નાવને પૂછું પ્રભા ! આ તરણતારણની કલા, શિખી ક્યાં ? આ પ્રશ્નના ઉત્તર ન દેતી માં ભલા ?