________________
૩૪
જેમ અજાણપણે પણ માઢામાં પડેલા સાકરના ગોંગડાની મીઠાશ જીભ ઉપર કાયમ રહી જાય છે. તેમ હે પ્રભુ ! આપનું કલ્યાણકારી નામ ભૂલથી પણ કાઈ યે તે તે સુખ, સંપત્તિ અને સાચું પુણ્ય મેળવે છે.
( ૭ ) ચા મસ્તક નમયતે જિન ! તે થ્રિપદ્મ, સદ્ધિ-સિધ્ધિ–નિચય: યતે તમેવ । તીર્થંકર શુભકરઃ પ્રવિભૂય સાક્ય, સ્થાન પ્રયાતિ પરમં ધ્રુવ-નિત્ય-શુદ્ધમ્ ॥ ( ૧૮ ) હે નાથ ! તારા ચરણુ–પંકજમાં નમે જે સદા. અતિ રિદ્ધિ—સિદ્ધિ પૂર્ણ થાયે વિશ્વમાં જન તે સદા, જે તિર્થંકર થઇને વળી કલ્યાણકારી થાય છે. શુભ-નિત્ય સુખદાયી સુનિલ સિદ્ધિપદમાં જાય છે.