________________
૩૬૫
( શ્રી પદ્મ પ્રભુની પ્રાર્થના પદ્મ પ્રભુના નિત્ય ગુણ ગાયા કરે. અપના તનમન જિનને નમાયા કરે છે સર્વને સંસારમાં એક ધર્મને આધાર છે. થાય બેડાપાર જિનના જાપનો નિરધાર છે.
એવું જાણીને દિલમાં વસાયા કરો /૧ પદ્મની સુવાસના ચારે તરફ છાઈ રહી. ગુણ પારાવાર છે જનતા સહુ ગાઈ રહી.
| નિજાનંદ જિર્ણોદ વધાયા કરો. #રા માત શુષમાં તાત શ્રીધર કમલ ચિન્હ વિશાલ છે. ચૈવેગથી આવ્યા ચવી પ્રભુવર્ણ સુંદરલાલ છે.
ભાવી ભવ્યના ભાગ્ય સવાયા કરે. વાદ લાખ પૂર્વ ત્રીસ આયુ સાર્ધ દિશતકાય છે.