________________
૩૬૬
આદિગણધર જ્ઞાનિ સુત્રત કૌશબી ધામ સુહાય છે.
દયા કરી જીવને બચાયા કરો !ાકા જ્ઞાન ચક્ષુ આપનારા પૂજય દાસીલાલ છે. શાંત જનાચાર્યને શુ નમ્ર નાને બાલ છે.
| કરૂણા સિંધુના હૈયે રમાયા કરો. પા ધૂન્ય વીરમગામ હર્ષાનંદનો ભંડાર છે. સહસ દો છે સાલમાંહી ધર્મનો જયકાર છે.
મુનિ કહે કન્ડેયા જિન થાયા કરો મા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના ૩% જય સપ્તમ સ્વામિ પ્રભુ જય સપ્તમ સ્વામિ સુખ સંપત જય દાતા પ્રણમું શિર નામિ ૩ ટેકા બનારસી હૈ નગરી દિવ્ય રતનધારી સ્વામી, પ્રતિષ્ઠ સેન નુપ જનની પ્રથવી. મહતારી. ll૧u