________________
૩૫૫
તે પ્રભુએ સાડાબાર વર્ષને પંદર દિવસ સુધી મહામહેનત કરી કર્મને ટાળી, કર્મને ગાળી, કર્મને પ્રજાળી કર્મને દૂર ઈડી કર્મના દેણા દઈ કરી, કર્મથી નિઃકરજા થઈ કરી, કેવળશ્રી વરી, આત્મદશા પ્રકટ કરી, શ્રી જિનેશ્વરદેવ, રીતરાગદેવ મોક્ષનગરે પધાર્યા.
પણ જગતવાસી જંતુજીવના ઉપકાર નિમિત્તે, સાતા નિમિત્ત, કલ્યાણ કરવા વારતે, ભવ્ય જીવના દુ:ખ મટાડવા વાસ્તે, ચારગતિ, ચોવીસદંડક રાશી લક્ષ છવાયોનિને વિષે એક ક્રોડ સાડીસતાણું લાખ ક્રોડ કુળને વિષે, જીવ અટન પરિભ્રમણ કરે છે, સગી, વિચગી, શારીરિક માનસિક વેદનાઓ સહન કરે છે, તે દુ:ખ મટાડવા માટે, ઉદ્ધાર કરવા માટે, એકાંત હિતબુદ્ધિએ પરમેશ્વર દવે, શ્રી સિદ્ધાંત રૂપ વાણી લાણી ભાવભેદ વૃત્તાંત વિરતારપણે વર્ણવ્યા છે.