________________
૩૫૪
મારવાડી વૃષમધેરી , સમાન, પંચાયણ કેશરી િસંહસમાન, એવા લોકોત્તર પુરૂષ, અભયદતા, ચક્ષુદાતા, માર્ગદાતા,
એહવા ચરમજિણેશ્વર, જગધણી, જિનશાસન શણ ગાર, ભાવ ધરીને સમરતાં, પામિજે ભવપાર / ૧ / એવા તત્વાનંદી તત્વવિશરામી, અનંતમુણેના ધણી અલક્ષગુણના ધણી, અનંતબળના ધણી, અનંતરૂપના ધણી અનંતતેજના ધણી, અનંતઅવ્યાબાધ, આત્મિકસુખના ધરણહાર, સફલનામ ને સફલગોત્રના ધરણહાર, મહુણા મહણે શબ્દોના પ્રકાશણહાર, અહો ભવ્યજી, જે કોઈ જીવને હણશે હણાવું પડશે, છેદશો તે છેદાવું પડશે, ભેદશો તે ભેદાવું પડશે, કર્મ બાંધશો તે ભોગવવાં પડશે, એવી નિર્વધ વાણીના પ્રકાશણહાર, સમણે, ભગવ, મહાવીરે ઉત્પન્ન નાણદંસણધરે, અહ જિણકેવલી, અનાશ્રવિપુરુષ, તે પ્રભુજીના ગુણ કહ્યામાં ન આવે, મવામાં ન આવે, વર્ણ વ્યામાં ન આવે, એહવા સકળ સ્વરૂપી, અવિગત સ્વરૂપી, શ્રીજિનેશ્વરદેવ,