________________
૨૩૫
ભલે થોડી છતાં જોડી, સુવણે ગંધ તેવી છે, તમારા બેય સધની, મધુરતા એક્ય જેવી છે; ગોચરી એર પાણીમાં, કદિ ઉપદેશ વાણીમાં; દુભાળ્યું હોય જો દિલ તો, ખમાવું સર્વને ભાવે. ૨ કહેવું હોય જે કહેજે, ધર્મ ભાતું ભરી દેજો સહુ આનંદમાં રહેજો, ખમાવું સર્વને ભાવે. ૩ બેઉ સંધ છે ગુણે સાચા, ધર્મ માર્ગે નહિ કા; ન મૂકે એક પગ પાછો, ખમાવું સર્વને ભાવે, ૪ તમે આબાલ વૃદ્ધો સૌ, જેતપુર સંધના પુષ્પો, સદા સત્ય ધર્મમાં ખીલજો, ખમાવું. ૫ શાંતિ મા જપ તપની, ચડાવી દે વજા સુંદર ફરક્તી રાખજો એને, કનૈયા ધ્યાનની અંદર. ૬