________________
૨૩૪
શાંતિ નામ હે પરમ જગતમેં સુખ સંપતિદાતાર,
- વિશ્ન તે વિરલાવના....શ્રી શાંતિ. શાંતિ જાપસે વિષ અમૃત હો નિધન હો ધનવાન, - ફલેગી સારી ભાવના...શ્રી શાંતિ. પ્રાતઃ ઉઠી ૐ શાંતિ જપતે રોગ સોગ મિટ જાય,
અક્ષય સુખ પાવના....શ્રી શાંતિ. ગુરૂ પ્રતાપે ચોથમલ કહે મનકા મનોરથ પૂર, | દર્શન કી મેરે ચાહના... શ્રી શાંતિ.
ક્ષમાપના
(કવાલી). પ્રભુ ગુરૂ દેવની સાખે, ખમાવું સર્વને ભાવે; રહી ચોમાસ શ્રી સંધમાં, મુનિવર દેશમાં જાવે. ટેક પુનિત જીવરાજભાઇના, પ્રયાસે પૂજ્યગુરૂ આવ્યા, સકળ શ્રી સંધની સાથે, ખમાવું સર્વને ભાવે. ૧