________________
૨૩૩
- રિદ્ધિ સિદ્ધિના દાતા, જગતના આપ છો ત્રાતા, અમેને આપના ધ્યાને, લહેર આનંદની આવે (૨) ૩ - જે જે ચિત્તવું મનમાં, મનોરથ પૂર્ણ સહુ થાયે, બધા આનંદ સુખ હારે, લહેર આનંદની આવે (૨) ૪
જેતપુરસંધ અને અમને, તમારું શરણ સુખકારી, વીસસે છ માં ધારીલાલ', લહેર આનંદની આવે (૨) ૫
(રાગ- છોટી મોટી સૈયાં રે, જાલીકા મોરા કાતના )
શ્રી શાંતિનાથ ભગવાન, શાંતિ તો વરતાવના, વિશ્વસેન રાજાકે નંદન અવતરે અચલાકે ફૂખ. | સર્વારથ સિદ્ધ સે આવના... શ્રી શાંતિ. જન્મ લેતેહી મરકી નિવારી, ઘર ઘર મંગલાચાર, | સયાં ગાવે વધાવના..શ્રી શાંતિ. ખટ ખડકી પ્રભુ રિદ્ધિ ત્યાગી લેકર સંજમ ભાર,
કેવળ કા હુવા પાવના...શ્રી શાંતિ.