________________
૨૩ર
શાંતિ જીર્ણ દનું ધ્યાન, નંદનવન સમ હારે. આત્મિક આનંદ ખાણ શિવસુખ પ્રગટે મહારે. 3 ઘરમાં મંગલ વરતાય, બાહિર મંગલ મહારે, રિધસિધ નવનિધ થાય, મહારે મજા અપારે. ૪ દાય સહસ્ત્ર છ ની સાલ, દીવાળી હર્ષાવે, જેતપુરમાં ‘ધાસીલાલ' આનંદ રંગ વર્ષાવે. ૫
ભરવી ગઝલ આદિ જિન યાન ધ્યાતા, સદા સુખ આત્મ પ્રગટાવે, જિનંદનું નામ નિત્ય લેતાં, લહેર આનંદની આવે (૨) ટેક. પ્રભાતે જાગતા જિનના, જાપ જપતાં હૈયું હર્ષ, સદા નિજ ઘેરમાં મ ગલ, લહેર આનંદની આવે (૨) ૧
- તમારું નામ સુખકારી, તમારું ધ્યાન સુખકારી, ચિત, ચકાર ને જિનજી, લહેર આનંદની આવે (૨) ૨