________________
૨૩૧
ધ્યાન રૂપી વાડીમાં, ચુલ કયારીએ સુખની ખીલી, આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ, મ્હારી સહુ આશા ફળી;
મ્હારે નિત નવ મંગલ આપ કરો....શાંતિ ૩ રાજકાટ દેય સહસ્ર ત્રણની; સાલ જય જયકાર છે, કાકા તણા વ્યાખ્યાન ભવને, વર્તે મંગલાચાર છે; ધાસીલાલ' વસત દિન ગાન કરા....શાંતિ ૪
શાંતિનાથ પ્રભુની સ્તુતિ (ત—શાંતિ જીણુંઃ જપતે જાપ) શાંતિ છણુંદ સુખકાર, લીલા લહેર અમારે, વરતે છે જયજયકાર, મનગમતા સુખ મ્હારે ટેક શાંતિ ઋણદનું નામ, સુખ શાંતિ વિસ્તારે, આપે છે શિવસુખ ધામ, અક્ષય સુખ ભાંડારે. ૧ શાંતિ છગુ ને જાપ, ધર ધર મંગલાચારે, મંગલ રૂપ । આપ, હર્ષ વધાઈ મ્હારે ૨