________________
૩૦
કેવલ જ્ઞાન નિવિ પ્રગટે અમારે અક્ષય સુખને ઉજમણો રે, જે પદને તમે પામ્યા પ્રભુજી, તે પદ અમને લેણે રે. ૪ દીય સહસ્ત્ર ત્રણ સાલ દીવાલી, આનંદ આનંદ કરણી રે, ‘બાસીલાલ” અને મોરબી સંધને, સદા તમારે શરણો રે, ૫
[ રાગ —ખ ખુબ કર્યો હવે બસ કરો ]
શાંતિ શાંતિ જીનેશ્વર શાન્તિ કરે. 2 અમને ભવજલથી તમે પાર કરે. શાંતિ સુખની હેર જનવર, જંયતિ મનમાં છાય છે, આતમાં મહારી સુખી, જીન ધ્યાનથી હુલાય છે; . | મ્હારાં વિદ્મ તમે સહુ દૂર હરો....શાંતિ. ૧ શાંતિ જીનવર નામ અમૃત સમ સદા સુખકાર છે, શાંતિ પ્રભુના જાપથી, મહારો તે બેડો પાર છે,
પ્રભે ભવ ભવ શરણ તમારું ખરો.... શાંતિ. ૨