________________
૨૨૯
પુણ્યઉદય જીનરાજ તુમ શરણો મને ભાવે, સુખમેં સભી દિનરાત મ્હારો મન હુલાવે. ૩ દાય સહસ્ત્ર તીન સાલ “ધારીલાલ' સુનાવે, મોરબી મંગલ માલ મંગલ પર્વ મનાવે. ૪
રાગ-વૈષ્ણવ જન તો તેને કહીએ મહાવીરને શરણો અમારે, ભવસાગરથી તરણો રે; કર્મ કાપીને જવું મોક્ષમાં અવિચલ પદમાં રહેણો રે. ટેક પારસમણી સમ, નામ તમારૂ, નિશદિન હિયે સુમરણો રે. પાપ મેલને દૂર હટાવી, જયોતિ રૂપને વરણો રે. ૧ રાગ શાક દાલીદર ચિંતા, વિધ્ર સભી મુજ હરણ રે, વિજય લક્ષ્મી પામી ખજાના, આત્મ ગુણોના ભરણે રે, ૨ કામધેનું સમ નામ તમારો, અમૃત રસનો ઝરણા રે, નિતનવ મંગલ વરતે હારે, અન્તઃકરણના ઠરણે રે. ૩