________________
૨૨૮
જન્મ સમય જિનરાજ, સુરનર મંગલ ગાવે, તીન ભુવન શાન્તિનાથ, શાન્તિ રાજ જમાવે. ૪ દાય સહસ્ત્ર એક સાલ. ત્યાંતર તપસ્યા ઠાવે, દેશ દેશ નર નાથ, હિંસા બંધ કરાવે. પ સુરેન્દ્ર નૃપ દર્શન આય, પાખી રાજ પલાવે, પ્રજા હર્ષ ન માય, ધર્મ ઉધોત મનાવે. ૬ ધાસીલાલ’ મંગલ માલ, દિવાળી જિન ધ્યાવે, નગર જોરાવર સંધ, હર્ષે ધર્મ દિપાવે. શા ૦ ૭
શાન્તિ પ્રભુકી અર્થના શાન્તિ જીનવર કે જાપ જય જયકાર કરાવે, મુજ પર લીલ વિલાસ સુખકી લહરેં આવે. ટેક શુદ્ધરૂપ જીનરાજ જબ મુજ મનડો યાવે, ચિત્ત નન્દનવન માંય સુખકે ફૂલ ફુલાવે. ૧
શાંતિ નામ મુઝ આતમામેં ઘઉં ચિત્તા સભી મિટ જાય પલપલ સુખ પ્રગટાવે. ૨