________________
૨૭
શાંતિનામ મુજ આંગનેમેં આનંદ છાવે, પગ પગ પ્રગટે નિધાન મેરી ચિંતા જાવે. ll શાંતિ જીણુંદ ધર ધ્યાન શિવપુર નગર સિધાવે; અનંત સુખકી લહર જાતિરૂપ સુહાવે. Iઝા દેશ દેશ કે ભૂપ અગતે પાખિ પલા, દામનગર ‘ધાસીલાલ’ દિવાળી દિન ગાવે. પા
શ્રી શાંતિનાથ કી પ્રાર્થના શાંતિ જિનેશ્વર થાન, જગમગ જોત જગાવે, મુજધર પ્રગટે નિધાન, સુખકી લહેરે આવે (ર) ચન્દ્ર ઉદયકો દેખ સાગર અતિ લહરાવે, અજિબ શાંતિ જિનચંદ, મુજ મન હર્ષ ભરાવે. જપત હિ જિનવર નામ, આનંદ મંગલ છાવે,. શાંતિ ચિંતામણિ પાસ મન તું ફિર કયા ચાહે. ૨ શાંતિ કહપતરૂ છાય, વાંછિત સુખ પ્રગટાવે, જી. જન્મ મરણ મિટ જાય, શિવપુર વેગ સિધાવે. ૩