________________
૧૯૩ ઠ્ઠી શ્રીઠું ઋષભાદિ વર્ધમાન જિનરાજ, શનિ આદિ વિન્ન કા, દૂર કરો મહારાજ. / ૩ // શનિ રાહુ કેતુ જબ, દુષ્ટ રસ્થાન મેં જવે, મુનિસુવ્રત નેમિ જપિ, બીજવણ સુખ પાવે. ( ૪ . વિમલનાથ મંગલ મેં, ગુરૂ મેં પારસનાથ, સુમતિજિન શકે, સામે ચંદ્ર પ્રભુ સાથ. / ૫ બુધ મેં જિન સુવિધિ, રવિમેં અરજિનરાજ, અવશેષ જિનેશ, રખે તનું મુજ સાજ. / ૬ ! ભાલે ભુજ વામે, દક્ષિણ નાભી સાથ, કર અષ્ટ દલ ચિત્તે, જપે બીજ જિનનાથ. | ૭ | ૩ હી શ્રી હું હું બીજ સાથ જિન નામ. ત્રિકાલ એકાન્ત, અષ્ટોત્તર શત કામ. | ૮ | રોગ શોક દાલિદર, કફ આદિક દુખ દૂર; આધિ વ્યાધિ ઉપાધિ, વિજ્ઞ હુવે ચકચૂર. ૯ છે ૧૩