________________
૧૯૪ ડાકિની શાકિની, દુષ્ટ સર્પ ચહેરાગ જિન જાપસે નાશ, પાને વાંછિત ભેગ. આ ૧૦ | ચક્રેશ્વરી આદિ, દેતી મમ સુખ સાજ, કાલી મહાકાલી, સાનુકૂલ જિનરાજ. / ૧૧ ! ધનધાન્ય સંપદા, પાવે સૌખ્ય રસાલ, જિન ધ્યાન સે ગ્રહ સુખ, ગાવે ઘાસીલાલ. ૧૨ / નવગ્રહ જિનનામે, પૂરે વાંછિત આશ, અષ્ટોત્તર અહમદ, નગર કિયા પ્રકાશ. ! ૧૩ !!
શ્રી મહાવીર સ્વામીકા રતવન સુખાકર શ્રી વીર ભગવાન છે ! સદા જિનકી મહિમા પ્રભાવાન હૈ ! ટેક | સબ કે સહાયક સભી નાથ હૈ | અબલો કે ત્રાતા જગનાથ હૈ ts