________________
શાંતિ નામ કે જે નર ગાવે, રોગ શેક મિટ જાવેજી; રાજ લેક મેં મહિમા મંત્ર જપ, સુખ ઘર પાવેજી. સં. ૯ પાર્થ પ્રભુ કા મધુર નામ જે, સબ જન કે મન ભાવેજી; સદાકાલ દિવાલી મુઝ ઘર; સબ સુખ આવેજી સં. ૧૦સંવત ઉગણીસે સાલ અષ્ટોત્તર, ચારોલી સુખ પાયાજી; ઘાસિલાલ મુનિ દીવાલી દિન, મન હર્ષાયાછે. સં. ૧૧
અથ ગ્રહશાન્તિ ભાષાન્તર
(છન્દ) ગુરૂદેવ નમી કહું, ગ્રહશાન્તિ સુખકાર, વિધિવત્ જપને સે, પાવે સમાધિસાર. / ૧ - જન્મસ્થાને રાશૌ, પીડે ચોંકી રાશ, એક ભક્ત જપાદિ, આરાધે તબ ખાસ. ! ૨