________________
આમુખ જગતમાં સુખની વ્યાખ્યા અને તેની પ્રાપ્તિ સંબંધમાં ભિનભિન્ન ખ્યા અને કલ્પનાઓ પ્રવર્તતાં હોવા છતાં મનુષ્ય માત્ર આ લોક અને પરલોકમાં તેની જ ઉત્કટ અપેક્ષા રાખી રહ્યાં હોય છે, અને એ હસ્તગત કરવા માટે આકાશ પાતાલ એક કરી ગમે તેવા ભેગે આપવા તત્પર રહે છે,
આ પરમ અલૌકીક સુખ આંતરિક શાંતિ દ્વારા અને પ્રભુના હાર્દિક નિદિધ્યાસનથી પ્રાપ્ત થઈ શકે છે, એમ મુમુક્ષુ મહ' મા એાનું કથન છે - સંસારના અનેકવિધ કષાયોથી અલિપ્ત બનીને પરમાત્મા સાથે ચેન સાધવામાં સ્તોત્રો અને ભજન એ દરેક ધ માં અતિ મહત્વનો ભાગ ભજું છે. દેશ અને સમાજની ઉન્નતિ કે અવનંતિની કસોટી તેના લેકપ્રિય ગીત પરથી થાય છે, એવી એક અંગ્રેજી કહેવત છે જે પાર્થિવ સંગીત જંગલી -હિંસક પ્રાણીઓના હૃદયને મુલાયમ બનાવવાની