________________
અને તેમના સ્વાભાવિક વેરને નાબુદ કરવાની અનુપમ શકિત ધરાવે છે. તે ભગવદ્ગુણુ ચુક્િત હાય તા મનુષ્યનાં હૃદયનાં તારને અશુઅણુવીને તેમને અનંત દિન્યતા અને પરમ શાંતિનું ભ!ન કરાવે એમાં શકાને જરાય સ્થાન નથી.
અધમ, અનીતિ, અનાચરણ અને સ્વા પરાયણત નુ જ્યાં સામ્રજ્ય પ્રવતી રહેવુ' છે, ક્રમ પરાયણતા અને માનવતાના ધ્વંસ થઈ રહ્યો છે અને જીવનમાં ઠેરઠેર ઉદાસીનતા અને સંક્ષુબ્ધતા દ્રષ્ટિગોચર થઇ રહ્યાં છે એવા આ આધુનિક અંધકારમય જગતમાં ચિત્તની શાંતિ અને એકાગ્રતાનો પ્રાપ્તિ કરાવે, પરમાત્મા પ્રત્યે સ્વાભાવિક આકષ ણુ પેદા કરે અને પાવિતામાંથી આત્માને આધ્ય ત્મિકતાની ઉચ્ચ કક્ષા પર ઢોરી જાય, એટલું જ નહિ પણ આ લેક અને યરલેાકમાં સુખ શાંતિ, ધમ ભાવનાની વૃદ્ધિ અને મેક્ષ પ્રાપ્તિના ધારી માગ બતાવે એવાં ગેય કાવ્યેાની સમાજને અતિ આવશ્યકતા છે.
ત્યાગ, સયમ. સ`સ્કાર અને સૌજન્ય પ્રતિકૃતિસમા થવીર શ્રી જૈનધર્મ દિવાકર પૂજય આચાર્ય સમરાટ શ્રી