________________ કહ્યું - મહારાજ! આપની આજ્ઞાનુસાર સઘળાં જેવાં તૈયાર છે. -હવે કાર્ય આરંભ કરે.” - ભરવાચાર્ય –“રાજા! સઘળાં ડાં દેવીના સન્મુખ ભેગાં કરે, હું કાયને આરંભ કરૂં છું. " આ પ્રમાણે કહી સઘળાં જેવાં દેવી આગળ ભેગાં કરીને હવન કરો શરૂ કર્યો. . માદિત રાજા તે દેવીની આગળ અનેક પ્રકારના પશુપક્ષાદિ વગેરે જીવના જોડાંઓને પોતાની ઈચ્છા પૂર્ણ કરવાને અને શાંતિ કરવા માટે મારી રહ્યા છે. વિશ્વભક્ષણથી જીવવાની આશા, બળદ પાસેથી દુધની પ્રાપ્તિ, પથ્થરમાંથી અનાજની ઉત્પત્તિ, નીરસ ભેજનથી કાંતિનો વધારો, ઉપશમ ભાવ વિના ક્ષમા અને પરજીવોને મારીને શાંતિને વધારે શું થઈ શકે છે? નહિ! નહિ! કદિ પણ નહિ. રોમ માટે મનુષ્યના નડાની માંગ. . . - તે વિક્રાળ આંખવાળો આવકી મારિદત રાજા જે વખતે પશુઓને ઘાત કરવાને તૈયાર થયો, તે વખતે ભૈરવાચાર્ય સઘળાં જોડાઓને જોઇને રાજાને કહેવા લાગ્યા- “રાજન ! તમે સઘળાં ડાં તો ભેગાં કર્યા, પર તુ મનુષ્યનું જે તે લાગ્યું જ નહી.” રાજા–“ મહારાજ ! આપની આજ્ઞાનુસાર મનુષ્યનું , પણ બોલાવી મંગાઉં છું. " આ પ્રમાણે કહીને રાજાએ તરત કોટવાલને બોલાવ્યો અને હુકમ કર્યો કે સારામાં સારા મનુષ્યનું જેવું. તરત લઈ આવો. . . . -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust