________________ - કેટવાલ " આપની જેવી આજ્ઞા !" એમ કહીને કોટવાલે સિપાઈઓને બોલાવીને કહ્યું કે અતિ મજ્ઞ મનુષ્યના જેડાને જલદી લઈ આવો. તે પછી કોટવાલના સિપાઇઓ મનુષ્યનું જેવું શોધવાને માટે નદી, તળાવ, વન, નગર, બાગ, પર્વત, ગુફા વગેરે સ્થળોએ : ફરવા લાગ્યા. . . . . પ્રવરણ 2 નું. सिपाईओने क्षुल्लक युगलनो मेलाप. આવી હિંસાના સમયમાં વૃક્ષની ડાળીઓથી ઘેરાયલા : દરેyeagers ... અને માર, પોપટ વગેરે પક્ષીઓના સમૂહથી, પૂર્ણ પાર્થિવાનંદ નામના મનહર વનમાં સંધ સહિત શ્રી સુદ-ત આચાર્ય પધાર્યા હતા, - કામદેવને જીતનારા શ્રી સુદરાચાર્યે તે વનને જોઇને એવો વિચાર કર્યો કે અહિંયા ફળો અને પાંદડાંઓનો નાશ. થાય છે, માટે આ વનમાં સમ, દમ અને યમી સત્ય પુરૂએ - રહેવું યોગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરીને ઉગ્ર તપથી દિયમાન તે સુદત્તાચાયવય ત્યાંથી નીકળીને યમસ્થાન તુલ્ય એક સ્મશાન સ્થળ આગળ પહોંચ્યા. એ મશાન મુડદાંઓના સમુહ અને અતિ ભયંકર શબ્દ કરતા કાગડા અને ગીધ પક્ષિયોથી વ્યાપ્ત થઈ રહ્યું હતું, એ સ્મશાન નકામા ઝાડોનાં સૂકાં પાદડાંઓ, તથા રાક્ષસોના મુખમાંથી નીકળતો ઉષ્ણ શ્વાસ અને શૂળીએ ચઢાવેલા મૃતકોના કલેવરથી P.P.Ac. Gudratnasur-MS. IKCIUISWAVLINKSMUSE T IT