________________ a 71. ઉંચાં મોતીને મુગટ જ્યાં દર્શાય છે એવા હાથીના મસ્તક રૂપી સ્થળનો સંગ પામીને હાથીના ધ્વજથી ભ્રષ્ટ થયેલે સિંહ ખરેખરા સિંહની લીલા પામ્યા. લોહીની નદીમાં જેમ તેમ પડીને હરફર કરતાં નિશાન રૂપી મોએ દેવતાની સ્ત્રીઓનાં નેત્રોને બનાવટી નહિ એવાં મોની ભ્રાંતિવાળાં કરી દીધાં. ૭ર. રૂધિરના જમાવથી થયેલા ગારા વડે અતિ દુર્ગમતા પામેલી રણ ભુમિમાં તેણે આલંબનની ગરજ ન રહે એવું દેવતાની સ્ત્રીઓનું જવું પ્રિય કીધું. 73. ઘણું ઘા વાગીને મૂચ્છ પામેલે માલધ પિતાના હાથીના પુંછડાના પવનથી શુદ્ધિ પામીને સામાવાળાના દ્ધાએ પાડ્યો છે છતાં એ મારનારનું વેર ન વાળી શકવાથી પશ્ચાત્તાપ પામ્યો. * * 74. એક યુદ્ધ પિતાની આગળ થએલું શત્રુવીર ચૂડામણિનું દલન તેથી ઉત્પન્ન થએલી રજ પિતાની આંખમાં પડી, જે તેને હાથીના દંતશળથી ફાટેલી પિતાની છાતીમાંથી નીકળેલી રૂધિરની અંજળી છાંટીને કહાડીનાંખી. 75. અન્ય યોદ્ધા હોટા લડાઈને સંકટમાં શત્ર યોદ્ધાને મારવાને લીધે જેનાં હથીયાર ખુટી ગયાં છે ને જેણે અગણિત મરણ કર્યો છે તે વેગથી પ્રવેશ કરીને તેણે શત્રુના હાથમાંથી તરવાર ખેંચી લીધી. 76. વળી કેક યોદ્ધા પ્રાણ જવાને તૈયાર થઈ ગયા છે તે પણ અંદર પેશીને તેણે શત્રુ દ્ધાના માથામાં લાત મારી અને તેથી જન્મનું ફળ મળ્યું એમ માનતે હ. મહેટા પુરૂષોને યશમાં પ્રીતિ હોય છે, દેહના પીંડામાં નથી હોતી. 77. કક યોદ્ધો શત્રુને કાંટા વગરને જોઈને પિતે છુટી ગએલા બખતરવાળો છતાં ફરવા લાગો. વિમળ યશની લાલસાવાળા પુરૂષો ખળ પુરૂષને થડે અવકાશ પણ રહેવા દેતા નથી. 78. રૂધિરે ભરેલાં કપાળની પંક્તિમાં મદવાળે હાથી પ્રવેશ કરીને પિતાના કાન ફડફડાવીને જાણે આવેલા કાળનું પાન પાત્રમાં રહેલું આસવને ઠંડું કરતે હોય શું. 79. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust