________________ (એવા) તેના મહેટા હાથીઓ રણરૂપી સમુદ્રને ડોળી. નાંખવામાં ઉગ્ર પર્વત હોય એવા જેની ઉપર યોદ્ધાઓ બેઠા છે, અને જેની સંખ્યા નથી એવા તે ઘણી મોટી શોભા ધારણ કરે છે. 45. વજી જેવા કઠિન લેઢાથી બાંધેલા બખતરવાળા અને બાણુના કટકાઓથી કાંટા ભરાઈ ગયા હોય એવા જેના રથના જૂથ પોતાના સ્થાનની ફરસબંધી જમીનની પેઠે સંગ્રામની બાણ ફેંકવા લાયક જમીનને ઠેકી જાય છે. 46. વા નાંખવામાં ચંચળ એવાં પૂંછડાંના હાલવાથી નીકળતા પવનના સમૂહ વચ્ચે આવેલ પવન (રથે) ઉતાવળી ચાલથી જીતી લીધો છે, તો પણ ન દેખી શકાય એવો છે માટે શરમાતું નથી. 47. પિતાના રથને ઉપાડવાને માટે પસંદ કરેલા ઘેડાઓની મણિમય પલાણ ઉપર પ્રતિબિંબ% રૂપે બેઠેલા સૂર્ય પોતે તે ઉપર હડીને જાણે પરીક્ષા લીધી હોય. 48. અનુમાનમાં આણેલા દેડવાને લાયક એવો વેગ અને પહેલી પૃથ્વી તે કેમ ન કરી એમ (મનમાં આણીને જે ઘડા આકાશમાં (ચાલતાં) ફરકતી. ખરી વડે જાણે બ્રહ્માને તરછોડતા હોય ? 49. જેના ઉપર અસવારો બેઠા છે અને જેને સહી રહેલાં સેનાનાં વિચિત્ર બખતર બાંધ્યાં છે એવા જેના ઘડા પ્રત્યેક દિશામાં અગણિત પંક્તિઓ કરીને કયો સમારંભ ન કરે ? 50. તેની સેનાની કાળી શોભી રહેલી અને નિર્મળ તરવાર રૂપી લત્તાઓના સમૂહ વડે જાણે આકાશરૂપી પર્વતની તળેટી વેગવાળાં સંકડે ઝરણાં ધારણ કરતી હોય શું એવી શોભે છે. ' એ જણાએલાં મોરનાં પીછાં રૂપી ઘરેણાંની શોભાવાળી તેની ભાલાંની પંક્તિઓ, ક્ષણ માત્ર પણ શત્રુની સેનાના યોદ્ધાઓનાં માથાનાં મંડળોથી ખાલી નહી એવી ક્યાં શોભા નથી પામતી. 52. * આંહી મૂળમાં પ્રતિદિન નિમાર પાઠ છે ત્યાં નિમાર ને બદલે જિસ અથવા મિષાર હોવું જોઈએ. 51. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.