________________ 93. 94. કેટલાક દિવસોએ તે માર્ગ ઉલ્લંઘીને (કાપીને) તે પછી શબ્દ વગરની સેનાના સમુહ સહિત તે પુરીમાં પેઠે. હસ વિનાની જેમ તળાવડી, ન્યાય વિનાની જેમ રાજતા, કવિ વિનાની જેમ સુખસભા, ચંદ્ર વિનાની જેમ રાત્રિ, દાન વિનાની જેમ લક્ષ્મી, કવિત્વ વિનાની જેમ વાચાળતા, તેમ એ પિતા વિનાની પુરીને અપવિત્ર માનું છું. 9091 આગળથી આવેલા મોટા ભાઈએ જેને માન આપ્યું છે એવો તે તેનીજ સાથે કલેશ સહિત રાજમંદિરમાં પેઠે. - 92. અન્યોન્યને ગળે વળગી પડ્યા તેથી જાણે તેઓના આંસુના જળની ધારા ત્યાં અતિ બંધાઈ રહી હતી તે દબાણુથી જાણે બહાર નીકળી પડી હેય શું. ક્રમ થકી તે બંનેએ દુઃખ ત્યાગ કર્યું અને છળ વડે વેઢારાતી અને ન્ય સ્નેહ વૃત્તિથી કેટલાક દિવસ નિર્ગમન કર્યા. | ગુણો વડે પિતે હોટ છે તો પણ મોટેરા ભાઈને તે પિતા તુલ્ય લેખે છે, મહાત્માઓની પ્રવૃત્તિઓ અવળે માર્ગ થાય જ નહિ. 95. તેણે દિશાના ચક્રને વલવીને ભેળી કરેલી વસ્તુઓ તેને સુપરદ કરી (પી) યશસ્વીને લોભ હોય નહિ. ને તે પછી કેટલેક દિવસે સોમેશ્વર પાપ કરવામાં તત્પર થયો. એ મહટી સમર્થ એવી ભવિતવ્યતા તેને કેણ મટાડી શકે એમ છે. 97. મદિરા જેવી રાજ્ય લક્ષ્મી તેને મદ ઉપન્ન કરવામાં કારણભૂત થઈ. તે ખશી ગયેલું યશરૂપી તમામ વસ્ત્ર જાણી શક્યો નહિ. 98. મંગળની તુરીના શબ્દ જાણે તેને હેરપણ આવી ગયું હોય એથી તેણે લેશ પણ મહાત્માઓનાં વચન સાંભળ્યાં નહિ. : 99. તેણે મદને વર પ્રગટ કરીને અંગને કસરતાં જણાવતાં રાજયમીની પેઠે રાજ્યલક્ષ્મીને ક્ષય કર્યો. 100. કુંતળના ઉલ્લાસ બંધ પડ્યા તેથી વૈરાગ્ય દેખાડતી પૃથ્વી તે ધણી જીવતે છત્તે વિધવા જેવી દેખાવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust