________________ 38 ' દેવ, પિંગળા પડી ગયો ત્યાં સુધી પાંડ્ય દેશને, હાલક લોલક થઈ ગયા ત્યાં સુધી ચોલદેશને, અને સિંહલને દબાવી દીધો ત્યાં સુધી તમારા 45. વિજયને સાંભળીને, સુખમય સ્થિતિ પામ્યા. . તેને વિધિચાંડાળે અકાળે દાહજ્વર ઉત્પન્ન કર્યો. સુખ સંપત્તિ કેાઈથી કંપ વગર મેળવી શકાતી નથી. 46. 1. ચંદનના લેપે કરીને પણ તેને સંતાપ શો નહિ (અને) તે વારંવાર તમારા આલિંગન રૂપી અમૃતની આકાંક્ષા ધરવા લાગ્યા. 47. આ ક્રમથી તેણે અર્ધ જાગવું જેમાં છે એવું જોવા માંડયું તે જાણે ઇંદ્રના દૂત (તેડવા આવ્યા હોય તે)ની સામાં ગજનિમીલિકા (આંખ વીંચામણાં) કરતા હોય. 48. અંતરમાં જાણે દાહ થતો હોય તે જોઈને જાણે પ્રિયકીર્તિ (હાર) નીકળી હોય તેમ દાંતની કાંતિ દેખાડતા તે (રાજા) મંત્રિયો પ્રત્યે આ પ્રમાણે બોલ્યા. 49. રાજાઓના મુગટને માણકની પટ્ટીમાં પ્રતાપરૂપી ટાંકણાથી જાણે કેરેલી હોય એવી પિતાની આજ્ઞાની અક્ષર માલિકા મૂકી. 50. - દિશાની ભીંતમાં બાણની પંક્તિઓથી કાંણું કરી મુકીને તેને પિતાના યશરૂપી રાજહંસના પાંજરાની શોભાને પમાડી. 11. * બંધી વગરની સમૃદ્ધિ વડે પૃથ્વીને દરિદ્રીઓ વગરની કરી (અને) સપુરૂષોના ઘરમાં લક્ષ્મીને કુળવધૂ જેવી કરી. પર.. ધનુષની ચતુરાઈથી પ્રાપ્ત થયું છે લક્ષ્મીને સમાગમ જેને એ અને કાકુસ્થ વંશનું ઘાટું સામર્થ્ય એવો વિક્રમની પદવીવાળો પુત્ર પ્રાપ્ત થયો છે. ' ' આ તેજ યશવાળાએ યુવરાજત્વ સંપીને ચક્રવર્તીપણાનો ભાર ઉપાડનારો આ સોમેશ્વરને કર્યો. 54. એ રીતે કૃતકૃત્ય થયેલ માહેશ્વર શિરોમણિ જે હું, તેને શિવજીના પુરમાં જવાને ઉત્સવ (છે.) 55. 1 આ બધું વિક્રમાંકદેવ માટે છે એમ 53 મા શ્લોકમાં સ્પષ્ટ થાય છે. ' 53. P.P. Ac. Gunratnasuri M.S.