________________ 20 .... રાણી શિવજીના મુગટમાં રહેલાં ગંગાના તરંગમાં પવને જેનો શ્રમ - હરે છે એવી થઈ થકી પિતાના હાથે મંદિર અને તેનું આંગણું લીપે છે. એવી રીતે રાજાની સારી પેઠે સેવા કરે છે. . 7. ,, . તે રાજા, તેવી સ્ત્રીની ઉન્નતિને જે યોગ્ય અને ઔદાર્ય જેને ધન છે એવાના ચિત્તે જે માનેલું એવું, એ શિવજીના પૂજનમાં છદ્રિય એ રાજા કપે છે. એમ એ રાજા ઘણુ સમય સુધી શિવને પ્રસન્ન કરવા સારૂ ઉગ્રવ્રતને આશ્રય લઈને રહ્યા છે (તેણે) કઈ વાર પ્રભાતની પૂજા સમયે આકાશમાં થયેલી વાણી સાંભળી. . . . 49. - હે ચુલુક્ય રાજાઓના ઘરેણુ ( રૂ૫) શ્રમ બસ (ક) આકરું તપ બંધ કરે. ભકતવત્સલ એવા પાર્વતીપતિ હારી ઉપર કોઈ જાતની અપૂર્વ મેહેરબાની મુકે છે. . . . 50. આ હારી વહાલી સ્ત્રી, હે રાજા ! ત્રણ પુત્રનું ભાજન થશે અને જે વડે ચુલુક્ય વંશ મોતીની પેઠે ઉંચા યશ વડે પવિત્રપણને પામશે. 51. પ્રતાપને ભંડાર, જયંત્રીનું સ્થાન, અને કળાનું ઘર એ હારે વચલ દીકરે દિલીપ, માંધાતા આદિ પૂર્વના રાજાની પ્રખ્યાતિથી ઉપરવટ થઈને વિશેષ થશે.. . . . 52. - બે દીકરા તારે પિતાના કર્મથી થશે પરંતુ વચલો દીકરે તે હારી મહેરબાનીથી થશે (કે જે) સમુદ્રના પારમાં રહેલી સમૃદ્ધિને પણ પિતાના ભુજને બળે રામની પેઠે આણશે. ' 53. કાનરૂપી છીપવડે આકાશરૂપી સમુદ્રમાંથી આવ્યું એવી રીતનું અમૃત પીને રૂવાડાં સર્વ ઠેકાણેથી ઉભાં થયાં અને તેણે ઠંડક વળી હોય એમ જણાવ્યું. ) તે પછી ઉછળતા આનંદના જળ આંખ ભરાઈ ગઈ છે એવો આનંદ અને આળસવાળાં જેનાં નેત્રકમળ છે એવી પિતાની સ્ત્રીને કે જે બીજીને દુર્લભ એવા ગુણે યુક્ત છે તેને ગુણવાન રાજાએ સંતોષ પમાડી. 55. . ધીરજથી વતનું પારણું કરીને ધનવડે બ્રાહ્મણનું મંડળ કૃતાર્થ કર્યું - 54.