________________ 32. આ ગૃહસ્થાશ્રમરૂપી ધર્મનું વૃક્ષ ફળે (ફળ વિના) શૂન્ય છે. તેથી નિરંતર મનને ખેદ કરે છે, જે હારામાં પુત્ર નામનું મહારું પ્રતિબિંબ હજી લગણ હું જેતે નથી તે. . હે બાલમૃગાક્ષિ! લ્હારા શરીરમાં એવું કાંઈ અપલક્ષણ જોવામાં આવતું નથી; મહારા પૂર્વ જન્મનું પાપ જરૂર લ્હારમાં ફળની સંપત્તિને અટકાવનારું છે. - 30. A આ ક્રમે કરીને આવેલી સમૃદ્ધિ મહારા ગુણે કરીને સરખે આશ્રય દેખતી નથી તે સમુદ્રમાં રહેલા વહાણના કુવા (થંભ) ઉપર શંકુતી (તીડ) ની પેઠે વારંવાર કંપે છે. - હે સ્ત્રી ! તું પ્રિયની મેહેરબાનીથી, વિલાસની સંપત્તિથી અને ઘરેણના વૈભવથી તેવી નથી શોભતી કે જેવી, અકારણ થોડું હસનારા, ખોળારૂપી પલંગમાં રહેલા પુત્રથી શોભે. હિંસ પશુઓ ક પિતાનો ગુણ ધારીને છોકરાની રક્ષાને શ્રમ વેઠતાં હશે ? એવું કઈ પદાર્થનું અચિંત્ય સામર્થ્ય જ છે કે જેમાં દૃઢ મન વિશ્રામ પામે છે. 33. અશ્વમેધ આદિ ક્રિયાના ક્રમથી શું (ક્રમનું શું ફળ ) ? કે (જેથી) બને લેકને બંધુ એવો પુત્ર નથી; જે ગૃહસ્થ પિતૃનું ઋણ ટાળવાને અસમર્થ હોય તે શું શુભ પામે. * 34. ના પ્રતાપ અને શર્યાદિ ગુણે અલંકૃત છતાં ત્યાં સુધી રાજા કૃતાર્થપણું પામતું નથી કે જ્યાં સુધી હાથના પરાક્રમથી કીર્તિ મેળવનાર પુત્ર વડે પુત્રીની પંક્તિમાં રહડત નથી. (ત્યાં સુધી). 36. શાત્રના માર્ગને દુઃખ દેનારી એવી રાજાની વાત સાંભળીને અત્યંત દુઃખ પામેલી રાણી કાંઈ બોલી નહીં. પરંતુ વાળ ડેલે એવી રીતે નિશાસે મુક્યો. - 36. : - તે કપાયુક્ત મનવાળો રાજા ધીરજ રાખીને એ અધીરલોચના સ્ત્રીને ખોળામાં બેસારીને ઉજવળ દાંતની પંકિતની કાન્તિના જળ વડે દુઃખરૂપી કલંકને હરતે થકે બે , - 37, Jun Gun Aaradhak Trust