________________ એવી કાહલ દેશની પૃથ્વી દાંતને અકોટા જેવી કીર્તિ હજી સુધી પામી શકી નથી. - 103. જેની તરવાર રણમાં અતિ ઉછળતા ધારાજળે શોભે છે, જે ગર્વિષ્ટ એવા હાથી ( અને હેડ ) હજારના સંગવાળી એવી વૈરીની લક્ષ્મીને છાંટી લેતી હોય શું ? . 104. જેની શત્રુની સ્ત્રીઓને નિરંતર સંતાપથી દુઃખ થાય છે તેથી સોસાઈ જવાની શંકાથી કુંટુંમપંક જાણે મો ફેરવીને પાછું કુચ સ્થળમાં રહ્યું. 105. એક ઠેકાણે વાસ કરવાથી અવસાન પામેલી તાંબુલની શોભાને જાણે યાદ કરતી હોય એમ જેની વૈરિ સ્ત્રીની હાસ્યની કાંતિ તનુપણાને પામી.૧૦ 6. જેને સમુદ્ર, વેલાવન ( કાંઠાના વન ) માં નિરંતર બળતા અસ્ત્રના સમૂહવાળો જોઇને એકદમ હીનો એવો તે ફરી પાછો ખાલી કરવાને પરશુરામ આવ્યા હોય એમ શંકા કરે છે. 107 સમુદ્ર, જેના ત્રટો રત્નના ઢગલા લઈ લે છે તેથી છીપ ફટે છે એ યુક્તિ વડે જાણે રોષથી કાંઠાની પાટમાં માથાં ફોડતો હોય એવો લાગે છે. , 108. સમુદ્ર, જેને દેરી ચડાવેલા ધનુષવાળો જોઈને શણનદના પથ્થરવડે રાતા શણના દેહવાળો તે વડે ક્ષોભ પામેલે તે વારંવાર રામચંદ્રજીના બાણના જાના ગુમડાની છુટ હોય એમ દેખાડતો હોય શું. 109. - જેના સેનાના સમૂહને વેલાવન ( કાંઠાના વન ) માં જગતનો જાણે ઢગલે કરેલો હોય એમ માનીને જળની સમૃદ્ધિ ક્ષય ન થઈ તેથી ખારાપણને બહુ (ગુણકારી ) માન્યું. સમુદ્રને કાંઠે દંભ વગરના વરે જે જયસ્થંભ ઉભો કરાવ્યો તે પિતાની મેળે (વેચ્છાથી) વિહાર કરવાની પ્રકૃતિવાળા જળના હાથીઓએ બાંધવાના થંભના ભયથી ખારની નજરથી જે. 111. સમુદ્ર જેની પાસે રહેલી સ્ત્રીઓના લાવણ્યના સ્ત્રાવને મેળવીને દેવતાઓએ સાર ખેંચી લીધો છે તેથી અમૃતના દર્શનનું સુખ પામ્યો. 112. જે (રાજા) જયમાં એક પ્રીતિવાળે અને વિજયના ઉદ્યમમાં ચઢા 110,